વર્ષ 1992, એપ્રિલ-મેનો મહિનો. અજમેરની એક જાણીતી ગર્લ્સ કોલેજની હાઈપ્રોફાઈલ યુવતીઓની અચાનક ન્યૂડ તસવીરો શહેરમાં ફરવાની શરૂ થઈ હતી. આ પછી એક-બે નહીં પરંતુ 100થી વધુ કોલેજીયન યુવતીઓની તસવીરો વાયરલ થઈ હતી. રાજસ્થાનમાં બ્લેકમેલિંગનું એવું સેક્સ સ્કેન્ડલ થયુ હતું, જેણે આખા દેશને હચમચાવી દીધો હતો. આ ટ્રેપનો ભોગ બનેલી યુવતીઓ પણ સામાન્ય ઘરની ન હતી, તેઓ મોટાઘરોની હતી.
ગુનેગારોની પણ મોટી રાજકીય પહોંચ હતી. તેમ છતાં, કાયદાએ 10 ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા. જો કે, અંતિમ ચુકાદો હજુ બાકી છે. પોલીસની એક ભૂલે આ કેસને તેના અંત સુધી પહોંચવાનો માર્ગ ઘણો લાંબો કરી દીધો છે. આજે પણ આ કેસમાં 6 આરોપીઓ સામે ચાર્જશીટ પર કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
આ વખતે સન્ડે બિગ સ્ટોરીમાં દેશના સૌથી ચર્ચિત સેક્સ સ્કેન્ડલની ઈનસાઈડ સ્ટોરી વાંચો.
સહયોગ - સુનિલ જૈન
ગ્રાફિક્સઃ તરુણ શર્મા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.