• Home
  • National
  • Novel Coronavirus (COVID 19) Social Distancing In Pictures Latest Updates Amid Cases Rise In India and World

સોશ્યલ ડિસ્ટેસિંગ જરૂરી છે, તસવીરોમાં / વડાપ્રધાન મોદીએ કેબિનેટ મિટિંગ આનું પાલન કર્યુ, ટ્રમ્પની પ્રેસ કોન્ફરન્સમાં રિપોર્ટર્સને દૂર- દૂર બેસાડવામાં આવ્યા

Novel Coronavirus (COVID 19) Social Distancing In Pictures Latest Updates Amid Cases Rise In India and World
X
Novel Coronavirus (COVID 19) Social Distancing In Pictures Latest Updates Amid Cases Rise In India and World

  • કોરોના વાઈરસ સામે લડવા માટે સોશ્યલ ડિસ્ટેટિંગને સૌથી શ્રેષ્ઠ અને અસરકારક ઉપાય માનવામાં આવે છે 

  • વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણે સામાજિક દૂરી ન બનાવી શક્યા તો 21 વર્ષ પાછળ જતા રહીશું 

દિવ્ય ભાસ્કર

Mar 25, 2020, 04:30 PM IST

નવી દિલ્હી/ વોશિંગ્ટન/મુંબઈ/ ચેન્નાઈઃ કોરોના વાઈરસ સામે લડવા માટે સોશ્યલ ડિસ્ટેસિંગને દુનિયામાં સૌથી મોટો ઉપાય માનવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન મોદીએ મંગળવારે તેમના સંબોધનમાં આ અંગે ભાર મૂક્યો હતો. હવે તે આનું પણ પાલન કરી રહ્યા છે. બુધવારે કેબિનેટ મિટિંગમાં પણ આ જોવા મળ્યું હતું. જેમાં ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ ઉપરાંત અન્ય મંત્રીઓ પણ હાજર હતા. 

તો બીજી બાજુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રેસ કોન્ફરન્સમાં પણ સોશ્યલ ડિસ્ટેસિંગનું પાલન કરવામાં આવ્યું હતું. તમામ રિપોર્ટર્સ દૂર દૂર બેઠા હતા. આ પ્રકારની તસવીરો દુનિયાભરમાંથી આવી રહી છે. સોશ્યલ ડિસ્ટેસિંગનું પાલન કરવા પર પણ સંસદથી માંડીને એરપોર્ટ, રેસ્ટોરન્ટ સુધી ભાર આપવામાં આવી રહ્યું છે. 

સામાજિક દૂરીના કારણે કોરોનાનો ગ્રાફ નીચે આવશે 
વડાપ્રધાન મોદીએ મંગળવારે એક વાર ફરી દેશને સંબોધ્યો હતો અને સામાજિક દૂરી વિશે ભાર આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સંક્રમિત વ્યક્તિ થોડાક જ સમયમાં લાખોથી કરોડો લોકોને સંક્રમિત કરી શકે છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે પણ કહ્યું કે, આ એક વ્યક્તિમાંથી 4 લોકોમાં ફેલાઈ શકે છે, પછી 4 થી 16 આવી રીતે વધતો રહે છે. આના જ આધારે આ દરેક બીજી વ્યક્તિ સંક્રમિત થાય છે. જો આવું જ ચાલતું રહે તો સંક્રમિત વ્યક્તિ લગભગ 15 દિવસમાં 27 કરોડ લોકોને સંક્રમિત કરી શકે છે. સોશયલ ડિસ્ટેસિંગનું પાલન સંક્રમણને 62% ઓછું કરી શકે છે. 

પીએમ મોદીની અપીલની અસર મુંબઈ અને ગુજરાતમાં જોવા મળી, લોકો બીજાથી દૂર રહી રહ્યા છે 

પેલેેેેેેેેેેેસ્ટાઈનના લોઅર હાઉસમાં એકબીજાથી દૂર જોવા મળ્યા સાંસદો      

અમેરિકાઃ ટ્રમ્પની પ્રેસ કોન્ફરન્સમાં એકબીજાથી દૂર બેસ્યા રિપોર્ટર્સ   

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી