તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • No Government Official In Indo Islamic Cultural Foundation Trust Set Up For Mosque In Ayodhya: Supreme Court

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:અયોધ્યામાં મસ્જિદ માટે રચાયેલા ઇન્ડો ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન ટ્રસ્ટમાં કોઈ સરકારી અધિકારી નહીં - સુપ્રીમ

કાર્યવાહી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
સુપ્રીમ કોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
સુપ્રીમ કોર્ટ - ફાઇલ તસવીર

અયોધ્યામાં 5 એકર જમીન પર નિર્માણ થનારી મસ્જિદ માટે રચાયેલા ઇન્ડો ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન ટ્રસ્ટમાં સરકારી પ્રતિનિધિને સામેલ કરાશે નહીં. જસ્ટિસ આર.એફ. નરિમાનના વડપણ હેઠળની બેન્ચે ટ્રસ્ટમાં સરકારી પ્રતિનિધિઓને સામેલ કરવાની માંગ કરતી અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે તેઓ આ મામલે કોઈ પણ પ્રકારની દખલગિરી કરવા માંગતા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો