તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • No Fake News Did Amitabh Bachchan Tweet In Favor Of BMC After Kangana's House Was Demolished? This Claim Is Fake

ફેક ન્યૂઝ એક્સપોઝ:શું કંગનાની ઓફિસ તોડી નાખ્યા પછી અમિતાભ બચ્ચને BMCના પક્ષમાં ટ્વીટ કર્યું? તપાસમાં આ દાવો ફેક નીકળ્યો

8 દિવસ પહેલા
  • કૉપી લિંક

શું થઈ રહ્યું છે વાઇરલ: સોશિયલ મીડિયા પર એક ટ્વીટનો સ્ક્રીનશોટ વાઇરલ થઈ રહ્યો છે. માનવામાં આવે છે કે આ ટ્વીટ અમિતાભ બચ્ચને કર્યું છે. વાઇરલ ટ્વીટમાં લખ્યું છે કે જો કંગનાની ઓફિસ ગેરકાયદે રીતે બનાવવામાં આવી હોય તો #BMCને એ તોડવાનો પૂરો હક છે.

અને સત્ય શું છે?

  • અમિતાભ બચ્ચનનું ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ ચેક કરતાં 9 સપ્ટેમ્બરે આવું કોઈ ટ્વીટ કર્યું હોવાની માહિતી મળી નથી.
  • તપાસના પહેલા તબક્કામાં અમે અમિતાભ બચ્ચનના ટ્વિટર હેન્ડલથી કરવામાં આવેલા ટ્વીટનો જે સ્ક્રીનશોટ વાઇરલ થયો હતો એ મેળવ્યો.
  • વાઇરલ થઈ રહેલા સ્ક્રીનશોટમાં ડાબી બાજુ ટ્વિટરનો લોગો દેખાય છે, જ્યારે રિયલ ટ્વીટમાં આવો લોગો નથી. વાઇરલ સ્ક્રીનશોટમાં સમયની આગળ am લખ્યું છે, જ્યારે અસલી ટ્વીટથી જાણવા મળે છે કે ટ્વીટની આગળ સમય હંમેશાં કેપિટલ લેટર્સમાં હોય છે (AM અથવા PM). આ બધાથી સ્પષ્ટ થઈ જાય છે કે વાઇરલ થઈ રહેલો સ્ક્રિીશોટ ફેક છે.
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો