ઉત્તર પ્રદેશના પૂર્વ ધારાસભ્યનો વીડિયો સામે આવ્યો છે. અહીં ચંદોલીમાં ભારે વરસાદ થયા પછી સમાજવાદી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય પૂર પ્રભાવિત લોકોને મદદ કરવા માટે આવ્યા હતાં. આ દરમિયાન પૂર્વ ધારાસભ્ય મનોજસિંહ ડબલૂએ એક જ કલરની ચાર સ્કોર્પિયો કાર સાથે રોલો પાડ્યો હતો. એટલું જ નહીં નેતાજી તેમની કારના બોનેટ પર પણ સવાર થઈ ગયા હતાં. જેનો વીડિયો સ્થળ પર હાજર લોકોએ બનાવ્યો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.