• Gujarati News
  • National
  • Netaji Fled After Being Hit By A Heavy Stone During The Election Campaign, The Mob Damaged The Convoy's Car

વીડિયો:ચૂંટણી પ્રચાર દરમિયાન જોરદાર પરથ્થર મારો થતાં નેતાજી ભાગ્યા, ટોળાએ કાફલાની કારના ભૂંડા હાલ કર્યા

5 મહિનો પહેલા

સપા નેતા સ્વામી પ્રસાદ મોર્યના કાફલા પર થયેલાં હુમલાનો આ વીડિયો મંગળવાર મોડી રાતનો છે. જે હવે સામે આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, લોકો સ્વામી પ્રસાદ મોર્યના કાફલા પર પથ્થરમારો કરી રહ્યા છે. તેમના કાફલાની ગાડીઓ એક એક કરીને નીકળી રહી છે અને હુમલા ખોરો પથ્થરમારી રહ્યા છે. હુમલા દરમિયાન એક ગાડી ખેતરમાં ઘૂસી જાય છે. જેને હુમલાખોરો તોડવાનો પ્રયત્ન કરે છે. આ હુમલામાં મોર્યના કાફલાની ઘણી ગાડીઓ ક્ષતિગ્રસ્ત થઈ જાય છે. આ સાથે જ ડ્રાઇવરને પણ ઈજા થઈ છે. મહત્ત્વનું છે કે, સૌમ્ય પ્રસાદ મોર્ય મંગળવારે વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી પ્રસાર કરી રહ્યા હતાં. આ દરમિયાન ભાજપ અને સપાના કાર્યકર્તા સામ સામે આવી ગયા હતાં. સપાના કાર્યકર્તાએ ફરિયાદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...