તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • MP Shobha Karandlaje Showed Modi Bigger Than Ram In The Photo, Tharoor's Question What Part Of Ram Charit Manas Are You Teaching?

ભાજપા નેતાના ટ્વિટથી વિવાદ:સાંસદ શોભા કરંદલાજેએ ફોટોમાં મોદીને રામથી મોટા બતાવ્યા, થરૂરનો સવાલ- રામચરિત માનસનો કયો ભાગ શીખવી રહ્યા છો?

અયોધ્યાએક વર્ષ પહેલા
  • ભાજપના નેતા શોભા કરંદલાજેના ટ્વિટ ઉપર યૂઝર્સે ભારે ટિક્કા કરી
  • કરંદલાજેએ આ ટ્વીટ રામ મંદિર ભૂમિપૂજનના અવસરે કર્યું હતું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ કર્યો. આ દરમિયાન ભાજપ નેતા અને કર્ણાટકની ઉડ્ડપી ચિકમંગલૂર બેઠકના સાંસદ શોભા કરંદલાજેએ મોદી અને ભગવાન રામનો એક ફોટો ટ્વિટ કર્યો. ત્યાર પછી સોશિયલ મીડિયા ઉપર વિવાદ શરૂ થઈ ગયો.

વાસ્તવમાં તેમણે ફોટો ટ્વિટ કર્યો તેમા મોદીએ ભગવાન રામનો હાથ પકડ્યો છે. સાથે તેમનું કદ ભગવાન રામથી મોટું દર્શાવાયું છે. ટ્વિટને લઈને કોંગ્રેસ નેતા શશિ થરૂરે ભાપજ ઉપર નિશાન સાધ્યું છે.

આ ટ્વિટ પછી લોકોના રિએક્શન

અન્ય સમાચારો પણ છે...