તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તર પ્રદેશ:ગાઝિયાબાદમાં જમીન વિવાદમાં મા-દીકરીને લાકડીથી ઢોર માર માર્યો, હુમલાની ઘટના CCTV કૅમેરામાં કેદ

10 દિવસ પહેલા

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં જમીન વિવાદમાં મા-દીકરીને ઢોર માર માર્યા હતો. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ત્રણ યુવકો પહેલાં એક મહિલાને લાકડીએથી માર મારે પછી એક બીજી યુવતીને લાકડીથી માર મારે છે. મહત્ત્વનું છે કે, આ હુમલામાં મા-દીકરી ઘાયલ થતાં તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ CCTV ફૂટેજ વાઇરલ થતાં પોલીસે ફરિયાદ નોંધી છે અને આરોપીઓની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો