તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફોટામાં ડબલ હેડર રોમાંચ:મોરિસનો બોલ પોલાર્ડના હેલ્મેટ પર અથડાઈને બાઉન્ડરીની બહાર ગયો, પૃથ્વીએ એક જ ઓવરમાં 6 ચોક્કા લગાવ્યા, માવીએ લીધો બદલો

નવી દિલ્હી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માવી ઈનિંગની પ્રથમ ઓવરમાં સૌથી વધુ રન બનાવનાર IPLનો ત્રીજો બેટ્સમેન બન્યો

IPL 2021ની ડબલ હેડરની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને હરાવી દીધી, જ્યારે બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવી દીધી. રાજસ્થાનની વિરુદ્ધ મુંબઈના કિરોન પોલાર્ડે ફેન્સને ખૂબ જ એન્ટરટેઇન કર્યા. ક્રિસ મોરિસનો એક બાઉન્સર કિરોન પોલાર્ડના હેલ્મેટ પર લાગ્યો. એ પછી બોલ થર્ડ મેન બાઉન્ડરીની બહાર જતો રહ્યો. આ દરમિયાન પેલાર્ડ મજાકમાં બોલને બાઉન્ડરીની તરફ ધકેલતા જોવા મળ્યા.

દિલ્હીના પૃથ્વી શોએ પોતાનું શાનદાર ફોર્મ કોલકાતાની વિરુદ્ધ ચાલુ રાખ્યું. KKRએ DCને 155 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં પૃથ્વીએ પ્રથમ ઓવરમાં શિવમ માવીના 6 બોલમાં 6 ચોક્કા માર્યા હતા. આ ઓવરમાં માવીએ એક વાઈટ બોલ પણ ફેંક્યો અને કુલ 25 રન કર્યા. માવીએ મેચ પછી પૃથ્વીનો આ અંગે બદલો પણ લીધો.

માવી ઈનિંગની પ્રથમ ઓવરમાં સૌથી વધુ રન કરનાર IPLના ત્રીજો બેટ્સમેન બન્યો. ઈનિંગની પ્રથમ ઓવરમાં સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ હવે મુંબઈના અબુ નચીમના નામે છે. તેણે 2011ના બેંગલુરુની વિરુદ્ધ એક ઓવરમાં 27 રન એકત્રિત કર્યા હતા. એ પછી હરભજન સિંહે 2013માં મુંબઈ સામે રમતાં KKRની વિરુદ્ધ 26 રન કર્યા હતા.

ટોસ દરમિયાન મુંબઈના કેપ્ટન રોહિત શર્મા અને રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસન મસ્તી કરતા દેખાયા.
ટોસ દરમિયાન મુંબઈના કેપ્ટન રોહિત શર્મા અને રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસન મસ્તી કરતા દેખાયા.
રાહુલ ચહરના બોલ પર ક્વિન્ટન ડીકોકે જોસ બટલરનું સ્ટમ્પિંગ કર્યું.
રાહુલ ચહરના બોલ પર ક્વિન્ટન ડીકોકે જોસ બટલરનું સ્ટમ્પિંગ કર્યું.
રાહુલ ચહરે પોતાના જ બોલમાં યશસ્વી જાયસ્વાલનો કેચ કર્યો.
રાહુલ ચહરે પોતાના જ બોલમાં યશસ્વી જાયસ્વાલનો કેચ કર્યો.
ટ્રેંટ બોલ્ટે સંજુ સેમસનને યોર્કર બોલમાં ક્લીન બોલ્ડ કર્યો.
ટ્રેંટ બોલ્ટે સંજુ સેમસનને યોર્કર બોલમાં ક્લીન બોલ્ડ કર્યો.
ડાઈવ લગાવીને બોલ રોકવાની કોશિશ કરતા ટ્રેંટ બોલ્ટ.
ડાઈવ લગાવીને બોલ રોકવાની કોશિશ કરતા ટ્રેંટ બોલ્ટ.
નાથન કુલ્ટર નાઈલે રિયાન પરાગને ફ્રી હિટ પર ક્લીન બોલ્ડ કર્યો.
નાથન કુલ્ટર નાઈલે રિયાન પરાગને ફ્રી હિટ પર ક્લીન બોલ્ડ કર્યો.
રોહિત શર્માએ રાજસ્થાનની ઈનિંગમાં 20મી ઓવરમાં રિયાન પરાગનો કેચ છોડી દીધો.
રોહિત શર્માએ રાજસ્થાનની ઈનિંગમાં 20મી ઓવરમાં રિયાન પરાગનો કેચ છોડી દીધો.
મેચ દરમિયાન રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ.
મેચ દરમિયાન રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ.
ક્વિન્ટન ડીકોકે IPLમાં 15મી અડધી સદી ફટકારી.
ક્વિન્ટન ડીકોકે IPLમાં 15મી અડધી સદી ફટકારી.
પોલાર્ડના હેલ્મેટને વાગીને બોલ બાઉન્ડરીની બહાર જતો રહ્યો.
પોલાર્ડના હેલ્મેટને વાગીને બોલ બાઉન્ડરીની બહાર જતો રહ્યો.
મેચ પછી કુલ્ટર નાઈલની સાથે સેલ્ફી લેતા જસપ્રીત બુમરાહ.
મેચ પછી કુલ્ટર નાઈલની સાથે સેલ્ફી લેતા જસપ્રીત બુમરાહ.
ડબલ હેડરની બીજી મેચમાં દિલ્હીની સામે કોલકાતાના ઓપનર શુભમન ગિલે શાનદાર ઈનિંગ રમી.
ડબલ હેડરની બીજી મેચમાં દિલ્હીની સામે કોલકાતાના ઓપનર શુભમન ગિલે શાનદાર ઈનિંગ રમી.
આંદ્રે રસેલ ગુરુવારે 33 વર્ષનો થઈ ગયો. તેણે કોલકાતાને સન્માજનક સ્કોર સુધી પહોંચાડ્યું.
આંદ્રે રસેલ ગુરુવારે 33 વર્ષનો થઈ ગયો. તેણે કોલકાતાને સન્માજનક સ્કોર સુધી પહોંચાડ્યું.
KKRના કેપ્ટન ઓએન મોર્ગન અને સુનીલ નરેન શૂન્ય પર આઉટ થયા.
KKRના કેપ્ટન ઓએન મોર્ગન અને સુનીલ નરેન શૂન્ય પર આઉટ થયા.
પૃથ્વીએ દિલ્હીની ટીમને શાનદાર શરૂઆત કરાવી.
પૃથ્વીએ દિલ્હીની ટીમને શાનદાર શરૂઆત કરાવી.
પૃથ્વીએ માત્ર 18 બોલમાં IPLમાં પોતાની 8મી અડધી સદી ફટકારી.
પૃથ્વીએ માત્ર 18 બોલમાં IPLમાં પોતાની 8મી અડધી સદી ફટકારી.
પૃથ્વી અને શિખર ધવને 132 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી.
પૃથ્વી અને શિખર ધવને 132 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી.
દિલ્હીની બેટિંગ દરમિયાન KKRએ વિકેટકીપર ધવનનું સ્ટમ્પિંગ કરવાની કોશિશ કરી.
દિલ્હીની બેટિંગ દરમિયાન KKRએ વિકેટકીપર ધવનનું સ્ટમ્પિંગ કરવાની કોશિશ કરી.
મેચ દરમિયાન વિક્ટ્રી સાઈન બતાવતા આવેશ ખાન અને અનરિક નોર્ખિયા.
મેચ દરમિયાન વિક્ટ્રી સાઈન બતાવતા આવેશ ખાન અને અનરિક નોર્ખિયા.
મેચમાં જીત્યા પછી કોચ રિકી પોન્ટિંગ અને સ્ટીવ સ્મિથ ખુશ દેખાયા.
મેચમાં જીત્યા પછી કોચ રિકી પોન્ટિંગ અને સ્ટીવ સ્મિથ ખુશ દેખાયા.
મેચ પછી શિવમ માવીએ પૃથ્વીનો કંઈક આ પ્રકારને બદલો લીધો.
મેચ પછી શિવમ માવીએ પૃથ્વીનો કંઈક આ પ્રકારને બદલો લીધો.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો