તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિલ્હી:કોરોના વેક્સિન અંગે મોદીએ કરી 6 મોટી વાત, કિંમત અંગે પણ ફોડ પાડ્યો

4 મહિનો પહેલા

વીડિયો ડેસ્કઃ મોદી સરકારે આજે કોરોના અંગે ઓલ પાર્ટી મીટિંગ યોજી હતી. વિડિયો-કોન્ફરન્સ દ્વારા થયેલી આ મીટિંગ બાદ વડાપ્રધાન મોદીએ કોરોના વેક્સિન અંગે લગભગ અગિયાર મિનિટ સુધી વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે,કોરોના વેક્સિન માટે હવે રાહ જોવાની જરૂર નથી, થોડાંક સપ્તાહમાં રસી તૈયાર થઈ જશે. આ સિવાય વેક્સિન પહેલાં કોને અપાશે?, વેક્સિનની કિંમત કેટલી હશે?, ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે થશે?, વેક્સિન માટે કયું સોફ્ટવેર હશે? અને ભારતમાં બની રહેલી વિવિધ વેક્સિનનું સ્ટેટસ શું છે તે તમામ બાબતો પર સ્પષ્ટતા કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો