તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • A Slight Mistake In The Race And Several Cars Overturned: The 57 year old Teacher Did Dangerous Work; There Was A Pile Of Vehicles On The Icy Road

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વભરના સમાચારો તસવીરોમાં:રેસમાં નાની અમથી ભૂલ અને કેટલીક કાર પડીકું વળી ગઈઃ બર્ફીલા માર્ગ પર વાહનોનો થપ્પો લાગ્યો

10 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમેરિકામાં કાર રેસિંગ ખૂબ લોકપ્રિય છે. આવી જ એક કાર રેસમાં જબરદસ્ત અકસ્માત થયા પછી એક પછી એક અનેક કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ. - Divya Bhaskar
અમેરિકામાં કાર રેસિંગ ખૂબ લોકપ્રિય છે. આવી જ એક કાર રેસમાં જબરદસ્ત અકસ્માત થયા પછી એક પછી એક અનેક કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ.

રેસમાં સહેજ ભૂલ અને અનેક કાર પડીકુ વળી ગઈ

એક કાર રેસમાં જબરદસ્ત અકસ્માત થયા પછી એક પછી એક અનેક કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ.
એક કાર રેસમાં જબરદસ્ત અકસ્માત થયા પછી એક પછી એક અનેક કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ.
કાર આગનો ગોળો બની ગઈ. તેના ડ્રાઈવર માંડ માંડ બચીને નીકળી શક્યા હતા.
કાર આગનો ગોળો બની ગઈ. તેના ડ્રાઈવર માંડ માંડ બચીને નીકળી શક્યા હતા.

અમેરિકાના જાણીતા ડેટોના ઈન્ટરનેશનલ સ્પીડવે ખાતે NASCAR કપ સિરીઝનું આયોજન થયું. કાર રેસનો રોમાંચ તો ચરમસીમાએ હતો પણ એક કાર ડ્રાઈવરે પૂરપાટ કાર ચલાવતા સહેજ ભૂલ કરીને અનેક કાર એકબીજા સાથે અથડાઈ ગઈ હતી. જેમાં બે-ત્રણ કાર આગનો ગોળો બની ગઈ. તેના ડ્રાઈવર માંડ માંડ બચીને નીકળી શક્યા હતા.

57 વર્ષીય શિક્ષકે કર્યુ જોખમી કામ

ચીનની ઉત્તરપશ્ચિમે આવેલા શિનજિયાંગ પ્રાંતના ઉરુમકીની એક નાનકડી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા 57 વર્ષીય સ્કૂલ શિક્ષક હુઆંગે આ કહેવતને ખરા અર્થમાં સાર્થક કરી છે. હુઆંગે પાછલા જીવનમાં આઈસ ક્લાઈમ્બિંગ શરૂ કર્યું હતું, પરંતુ આજે તેઓ આઈસ ક્લામ્બિંગના ઉસ્તાદ છે. હુઆંગે ઉરુમકીના ક્લાઈમ્બિંગ ટ્રેઈનિંગ સેન્ટરમાં ખૂબ મહેનત કરીને પોતાનું શરીર ક્લાઈમ્બિંગ માટે કેળવ્યું છે. છેલ્લા દસ વર્ષમાં ચીનના મોટા ભાગના બરફના પહાડો પર ક્લાઈમ્બિંગ કરી ચૂક્યા છે.

બર્ફિલા માર્ગ પર વાહનોનો થપ્પો લાગ્યો

ટેક્સાસ સિટીના બરફાચ્છાદિત રસ્તા પર લપસીને સેંકડો વાહનો ટકરાઈ ગયા હતા.
ટેક્સાસ સિટીના બરફાચ્છાદિત રસ્તા પર લપસીને સેંકડો વાહનો ટકરાઈ ગયા હતા.

ટેક્સાસ સિટીના બરફાચ્છાદિત રસ્તા પર લપસીને સેંકડો વાહનો ટકરાઈ ગયા હતા. આ અકસ્માત એટલો જોરદાર હતો કે વાહનો એકબીજા પર ચઢી ગયા હતા. આ ઘટનામાં 6 લોકોનાં મોત થયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો