તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Mini truck Carrying Laborers Overturned Near Ghughari Village, A Policeman Rushed The Injured To The Ward On His Back.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જબલપુર:ઘુઘરી ગામ પાસે મજૂરોને લઈ જતી મીની ટ્રક પલટી, પોલીસકર્મીએ ઇજાગ્રસ્તને પોતાની પીઠ પર ઊંચકી વોર્ડમાં પહોંચાડ્યા

5 મહિનો પહેલા

વીડિયો ડેસ્કઃ મધ્યપ્રદેશના જલપુરના ઘુઘરી પાસે મજૂરોને લઈ જતી મીની ટ્રક પલટી ગઈ હતી. જેમાં 50 લોકો ઘાયલ થયાં હતાં. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. હોસ્પિટલમાં સ્ટ્રેચર ઓછા પડતાં પોલીસ ઈજાગ્રસ્તોને પોતાની પીઠ પર ઊંચકી વોર્ડમાં લઈ ગઈ હતી. મહત્ત્વનું છે કે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પોલીસકર્મીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં લોકો પ્રશંસા કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો