તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશમાં કોઈ પણ તકલીફ ભલેને હોય પણ લોકો તેનો જુગાડ તો શોધી જ લે છે. કોરોના વાઈરસ બચવા માટે હેલ્થ ઓર્ગેનાઈઝેશને લોકોને સોશિયલ ડિસ્ટન્સ રાખવાની સલાહ આપી છે. આ વાતને એક દૂધવાળા ભાઈએ ઘણી ગંભીર લઇ લીધી હતી. તેમણે ગ્રાહકની નજીક નહિ પણ એક લાંબી પાઈપમાંથી તેમના વાસણમાં દૂધ આપ્યું હતું. IAS ઓફિસર અવનીશ શરને આ ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. હાલ આ ફોટો ઘણો વાઈરલ થઇ રહ્યો છે.
“Necessity is the mother of invention.”
— Awanish Sharan (@AwanishSharan) May 7, 2020
In India: जुगाड़ पहले से तैयार है. आप काम बताओ. #Social_Distancing pic.twitter.com/ElcljWiDvK
એક યુઝરે કમેન્ટ કરી કે, તમે પ્રોબ્લેમ કહો અમારી પાસે જુગાડ તૈયાર છે. તો અન્ય યુઝરે કહ્યું કે, ભારતીયોની બુધ્ધિને કોઈ પહોચી ન વળે. અન્ય એક યુઝરે આ દૂધવાળા ભાઈને સવાલ કર્યો કે, આ જુગાડ તો ઠીક, પણ શું તે રોજ પાઈપ સાફ કરતો હશે !
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.