• Home
  • National
  • Migrant workers wait for food at the quarantine center, ration packets are kept outside the boundary wall

ફોટો સ્ટોરી / ક્વોરન્ટિન સેન્ટરમાં પ્રવાસી મજૂરો ખાવાની રાહ જોઈ રહ્યા છે, રાશનના પેકેટ બાઉન્ડ્રી વોલ બહાર રાખી દેવાય છે

Migrant workers wait for food at the quarantine center, ration packets are kept outside the boundary wall
X
Migrant workers wait for food at the quarantine center, ration packets are kept outside the boundary wall

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 01:38 PM IST

નવી દિલ્હી. છત્તીસગઢથી બસના બ્લોકના અખરાભાઠા ટુકડા ગામમાં ક્વોરન્ટિન સેન્ટર બનાવાયું છે. થેલીઓમાં પેક રાશન અહીં ક્વોરન્ટિન કરાયેલા મજૂરોને એ ઉપેક્ષાએ અપાયું કે કોઈ તેને સ્વિકારે નહીં. પરંતુ પેટને ભરવા માટે અને જીવતા રહેવાની મજબુરીમાં મજૂરોએ તેનો સ્વીકાર કરી લીધો.

તસવીર રીવાથી 40 કિમી દૂર કેઉટી ઝરણાની ચે. કેઉટી ઝરણું  ભારતનું 24મું સૌથી ઊંચું ઝરણું છે. તેની ઉંચાઈ 130 મીટર છે. આ નદી આગળ જઈને ટોન્સ નદીમાં મળી જાય છે.

પશ્ચિમ બંગાળમાં મદનાપુરમાં મંદાર્માની ગામમાં સમુદ્ર કિનારે 36 ફૂટ લાંબી મૃત વ્હેલ માછલી મળી છે. તેના શરીરમાં ગંભીર ઈજાના નિશાન મળ્યા છે. સ્થાનિક લોકોએ લોકોના જણાવ્યા મુજબ અહીં પહેલા પણ વ્હેલ જોવા મળી હતી. એ જાણવા મનથી મળ્યું કે માછલીનું મોત કેવી રીતે થયું.

મધ્યપ્રદેશમાં ઈટારસીથી ભોપાલ વચ્ચે બની રહેલી ત્રીજી રેલવે લાઈનમાં એક કીમીની સુરંગ બની રહી છે. વિંધ્યાચલ પર્વતના મિડઘાટ સેક્શન ઉપર રેલવેની આ સૌથી મોટી સુરંગ હશે. 180 કર્મચારીઓ દિવસ રાત 24 કલાક બૂમર મશીનથી કામ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 220 મીટર પહાડ કપાયો છે. આ સુરંગ આંધ્રપ્રદેશની કંપની NATM (ન્યુ ઓસ્ટ્રેલિયન ટેક્નોલોજી મેથર્ડ)  પદ્ધતિથી બનાવી રહી છે. સુરગં હોર્સ-શૂ (ઘોડાની નાળ)ની જેમ હશે.

સોમવારે શિમલામાં ભારે વરસાદ પડ્યો હતો. ભારે ગરમીની વચ્ચે વરસાદ આવતા લોકોને ઘણી રાહત મળી હતી. વરસાદથી બચવા માટે લોકો વૃક્ષ નીચે ઊભા રહી ગયા હતા.

આ તસવીર ચંદીગઢ સેક્ટર 34 સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની છે. કોવિડ-19થી રમત ઉપર ગંભીર અસર થઈ છે. ખેલાડીઓની ફિટનેશ જળવાઈ રહે તે માટે અલગ અલગ જગ્યાએ પ્રેક્ટિસ શરૂ થઈ ગઈ છે. સુરક્ષા માટે તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

ઈન્દોરમાં સોમવારે ભારે વરસાદની સંભાવના હતી. ઘનઘોર વાદળો હોવા છતા વરદાસ ઓછો પડ્યો હતો.આ સીઝનમાં અત્યાર સુધી પાંચ ઈંચ વરસાદ પડ્યો છે. 

ટેગોર હિલ રાંચીની માત્ર ઓળખ જ નહીં પરંતુ 100 વર્ષથી વધુ જૂની સાંસ્કૃતિક ધરોહર છે. રવીન્દ્રનાથ ટાગોરના મોટા ભાઈ જ્યોતિરિંદ્રનાથ ટાગોરના જીવન સાથે જોડાયેલા આ પ્રવાસન સ્થળ પણ છે. ટાગોર હિલનું આકર્ષણ બ્રહ્મ મંદિર ધીમે ધીમે તૂટી રહ્યું છે. મંદિરની ઉપર વૃક્ષો ઉગી ગયા છે.

મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના ચોલી નગર પાસે કોમન કેરત પ્રજાતિનો સાપ મળ્યો હતો. તેને વનવિભાગને સોપી દેવાયો છે. છેલ્લે સફેદ સાપ ભુવનેશ્વરમાં જોવા મળ્યો હતો.

મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં કોરોનાના 302 દર્દી નોંધાયા છે. તેનાથી 45 કિમી દૂર નવા હરસૂદમાં એક પણ દર્દી નથી. તેનું કારણ છે અહીં લોકોમાં જ નહીં પરંતુ મકાનો વચ્ચે પણ સોશિયલ ડિસ્ટેંસિગ છે. સરકારી રેકોર્ડ મુજબ ઈન્દિરા સાગર ડેમના કારણે 30 જૂન 2004માં હરસૂદ ડૂબમાં આવ્યું હતું.ત્યાર પછી નવા હરસૂદને બનાવવામાં આવ્યું છે. અહીં 2000 મકાન છે દરેક વ્ચચે 3 મીટરનું અંતર છે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતા વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. અમૃતસરમાં પ્રદર્શન દરમિયાન ઘોડાગાડીમાં સ્કૂટર સહિત 9 લોકો સવાર થઈ જતા ઘોડો પણ ઊભો રહી ગયો હતો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી