• Gujarati News
  • National
  • Margabaj Bootleggers Dug A Hole In The Ground, Filled The Kerba With Liquor And Installed A Hand Pump

હેન્ડપમ્પ ચલાવ્યો તો દારૂ નિકળ્યો:ભેજાબાજ બુટલેગરોએ જમીનમાં ખાડો કરી, કેરબામાં દારૂ ભરી ઉપર હેન્ડપમ્પ લગાવ્યો

2 મહિનો પહેલા

મધ્યપ્રદેશનાં ગુનામાં ગેરકાયદેસર દારૂનો જથ્થો પકડવા બાતમીનાં આધારે દરોડા પાડવા પહોંચેલી પોલીસની ટીમ પણ ચકિત રહી ગઈ. પોલીસની ટીમને ત્યાં દારનો જથ્થો તો મળ્યો નથી પણ પોલીસનું ધ્યાન ત્યાં રહેલા હેંડપમ્પ પર પડતા એને ચલાવતા એમાંથી દારૂ નિકળી આવ્યો.પોલીસે હાલ તો દારૂનાં જથ્થાને જપ્ત કરી લીધો છે, પણ ત્યાંથી કોઈની પણ ધરપકડ કરી શકાઈ નહોતી. જોકે હાલ તો, પોલીસ આરોપીઓની તપાસ અને શોધખોળ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...