તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Many Buildings Collapsed In Devprayag Due To Sudden Cloudburst, No Casualties Due To Curfew

ઉત્તરાખંડ:દેવપ્રયાગમાં અચાનક વાદળ ફાટતાં ઘણી બિલ્ડિંગો પડી ગઈ, કર્ફ્યૂને લીધે જાનહાની થઈ નહીં

2 મહિનો પહેલા

ઉત્તરાખંડમાં મંગળવારે વાદળ ફાટતાં ઘણી બિલ્ડિંગો પડી ગઈ હતી. ITI સહિત અન્ય ભવન પણ પડી ગયા હતાં. આ ઉપરાંત 12-13 દુકાનો પણ પડી ગઈ હતી અને તેનો કાટમાળ પાણીમાં તણાઈ ગયો હતો. જોકે, કોરોનાને લીધે કર્ફ્યૂ લાગુ હોવાથી કોઈ જાનહાની થઈ નથી. વાદળ ફાટવાને લીધે નદીનું વહેણ વધ્યું હતું. સ્થાનિક તંત્ર દ્વારા રેસ્ક્યૂ શરૂ કરવામાં આવ્યું છે. ત્યાં હાજર લોકોએ પોતાના મોબાઇલમાં આ વીડિયો બનાવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...