• Gujarati News
  • National
  • Many Animals And Birds Like Rooster, Duck, Buffalo, Goat, Etc. Make Such Noises That Even The Listener Is Stunned.

ટેલેન્ટેડ વ્યક્તિનો VIDEO:મોઢાથી કૂકડો,બતક, ભેંસ, બકરી, જેવા અનેક પશુ-પક્ષીના કરે એવા અવાજો કે સાંભળનાર પણ ગોથું ખાઈ જાય

2 મહિનો પહેલા

સોશિયલ મીડિયાના જમાનામાં આજે ક્યારે શું વાયરલ થઈ જાય એ નક્કી નથી. આપણી આસપાસમાં જ બનતી ઘટનાઓ આપણને આમ તો સાવ સામાન્ય લાગતી હોય, પરંતુ એ જ ઘટના ક્યારે વાયરલ થાય અને આપણી સામે આવે ત્યારે માથું ખંજવાળતા રહી જઈએ છીએ. એ પછી કોઈ ટેક્સ્ટ સ્વરૂપે હોય, ફોટો સ્વરૂપે હોય, ઓડિયો સ્વરૂપે હોય કે પછી વીડિયો સ્વરૂપે, પણ જ્યારે વીડિયો સામે આવે ત્યારે લોકોને મજા પડી જતી હોય છે. વાયરલ કન્ટેન્ટમાં મજા એ વાતની છે કે અહીં કોઈ સીમાડા નડતા નથી. દેશ-દુનિયાના કોઈપણ ખૂણામાં બનેલી ઘટના ગણતરીની મિનિટોમાં આપણા હાથવગી બની જતી હોય છે.

દિવ્ય ભાસ્કરના વાચકો પણ હવે આવા વાયરલ વીડિયોની મજા માણી શકશે. આ માટે દિવ્ય ભાસ્કરે ‘વાયરલ WINDOW’ શ્રેણી શરૂ કરી છે. આ શ્રેણીમાં અમે તમને દેશ-દુનિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાંથી સિલેક્ટેડ પાંચ વીડિયો બતાવીશું. દરરોજ બપોરે બે વાગ્યે તમે દિવ્ય ભાસ્કરના હોમપેજ પર અને ઈન્ડિયા વિભાગમાં દિવસભર આ વીડિયોની મજા માણી શકશો. આ વીડિયોમાં મહત્ત્વના ન્યૂઝની સાથે સાથે ઈમોશન અને ફન પણ હશે. જે તમને ગમે તેવા સ્ટ્રેસમાં પણ હળવાફુલ કરી દેશે. તો આવો, માણીએ વાયરલ WINDOW.