• Gujarati News
  • National
  • Maharashtra Political Crisis With Cartoons Shiv Sena MLA, Uddhav Thackeray Sanjay Raut

કાર્ટૂનિસ્ટની નજરે મહારાષ્ટ્રમાં રાજકિય જોખમ:શિવસેનાના એકનાથ બન્યા ઉદ્ધવ માટે સંકટનાથ, સરકાર સાથે પાર્ટી ઉપર પણ દાવો કર્યો

8 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્રમાં અત્યારે રાજકિય ક્ષેત્રે ઉથલ-પાથલ શરૂ થઈ છે. શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ પાર્ટી પર જ દાવો કર્યો છે. જ્યારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાંજે ફેસબુક લાઈવ કરીને કહે છે કે, શિંદે સામે આવીને કહેશે તો મુખ્યમંત્રી પદ પર નહીં બેસું અને બધુ છોડી દઈશ.

આ સમગ્ર રાજકિય ખેંચતાણ વચ્ચે ભાસ્કર કાર્ટુનિસ્ટની નજરે જુઓ મહારાષ્ટ્રનું રાજકિય સંકટ

અન્ય સમાચારો પણ છે...