તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 'Love Jihad' Is A Cancer For Social Harmony, Bihar Government Also Pays Attention To This Problem: Giriraj Singh

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લવ જેહાદ:સામાજીક સમરસતા માટે 'લવ જેહાદ' એક કેન્સર છે, બિહાર સરકાર પણ આ સમસ્યા તરફ ધ્યાન આપેઃ ગિરિરાજ સિંહ

પટના4 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશમાં વર્તમાન સમયમાં લવ જેહાદ મુદ્દે વ્યાપક પ્રમાણમાં ચર્ચા ચાલી રહી છે. ભાજપ આ અંગે કાયદો ઘડવાની તૈયારી કરી રહી છે. ભાજપ શાસિત કેટલાક રાજ્યોમાં તો આ અંગે કામ પણ શરૂ થઈ ચુક્યુ છે. બીજી બાજુ કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહનું એક મોટું નિવેદન આવ્યું છે.

ગિરિરાજે કહ્યું છે કે મારું માનવું છે કે લવ જેહાદ આજે સામાજીક સમરસતા માટે એક પ્રકારનું કેન્સર બની ગયો છે. હવે અનેક રાજ્યોએ આ માટે કાયદો ઘડવાની પ્રક્રિયા હાથ ધરી છે. બિહારે પણ આ સાંપ્રદાયિકતાનું નામ નહીં આપતી સામાજીક સમરસતા માટે લવ જેહાદ પર કામ કરવાની જરૂર છે.

(આ પણ વાંચોઃભાસ્કર એક્સક્લુઝિવ:MPમાં લવ જેહાદ અટકાવવા માટે ઘડવામાં આવનાર કાયદામાં લવ જેહાદ શબ્દ જ નહીં હોય, કાયદાને આ 10 સવાલ-જવાબથી સમજો)
અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ શાસિત રાજ્ય મધ્ય પ્રદેશમાં લવ જેહાદને લઈ કાયદાકીય મુસદ્દો તૈયાર થઈ ચુક્યો છે. બીજી બાજુ ઉત્તર પ્રદેશ પણ ટૂંક સમયમાં આ કાયદો રજૂ કરશે. હરિયાણા, કર્ણાટક બાદ હવે ભાજપ તેની ગઠબંધન સરકારવાળા રાજ્યોમાં પણ લવ જેહાદ કાયદો ઘડવા ઈચ્છે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો