તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Waters Of The Ganges Cleared After 80 Years, The Himalayan Mountains Appearing From Saharanur

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉનની યાદગાર તસવીરો:80 વર્ષ પછી સાફ થયું ગંગાનું પાણી, સહારનપુરથી દેખાયા હિમાલયના પહાડો

2 મહિનો પહેલાલેખક: ઉદિતાસિંહ પરિહાર
  • દિલ્હી જેવાં શહેરોનું પ્રદૂષણ ઓછું કરવામાં નિષ્ફળ રહી, પરંતુ લોકડાઉને એને 40થી 50 ટકા ઘટાડ્યું

દેશમાં કોરોનાને કારણે લાગેલા લોકડાઉનની બે પ્રકારની તસવીરો પ્રકાશમાં આવી છે. હોસ્પિટલોમાં જીવન માટે લડતા દર્દીઓ અને રસ્તાઓ પર ચાલતા મજૂરોના ફોટા જોતાં જ સમગ્ર દેશની આંખોમાં આંસુ આવી ગયાં, જોકે જ્યારે શહેરોમાંથી હિમાલયના પર્વતો દેખાવા લાગ્યા તો બધા વિચારતા જ રહી ગયા.

કોંક્રીટનાં જંગલોથી ઘેરાયેલાં જંગલી પશુઓ પણ માણસોના અતિક્રમણને પાર કરીને તેમની વસતિમાં આઝાદીથી ફરતાં જોવાં મળ્યાં.

હોસ્પિટલોમાં આશા ગુમાવી ચૂકેલા કોરોનાના દર્દીઓને હિંમત આપવા પીપીઈ કિટમાં ડોક્ટરોનો ડાન્સ કરવાનો વીડિયો પણ ખૂબ જ વાઈરલ થયો.

વિશ્વમાં સૌથી વધુ ટ્રેન ચલાવનારા દેશોમાં સામેલ ભારતમાં કોઈએ વિચાર્યું પણ નહિ હોય કે તેમનું ટ્રેનમાં બેસીને ઘરે જવાનું સપનું અધરું રહેશે.

સરકારો દિલ્હી જેવાં શહેરોનું પ્રદૂષણ ઓછું કરવામાં નિષ્ફળ રહી, પરંતુ લોકડાઉને એને 40થી 50 ટકા ઘટાડ્યું. જે ગંગાની સફાઈ માટે કરોડાના બજેટની જાહેરાત થતી હતી એ 80 વર્ષ પછી સાફ થવા લાગી.

તો ચાલો, જોઈએ લોકડાઉની કેટલીક તસવીરો....

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો