એક ઘોડાની કિંમત 7 કરોડ!:રાજસ્થાનના પુષ્કરના મેળામાં પશુપ્રેમીઓ ઉમટ્યા, ચાર દિવસમાં ચાર કરોડનો કારોબાર થયો, જુઓ મેળાનો ડ્રોન વીડિયો

અજમેર15 દિવસ પહેલાલેખક: ભરત મૂલચંદાની

ઈન્ટરનેશનલ પુષ્કર ફેરની સમાપ્તિ આજે એટલે કે રવિવારે 21 નવેમ્બરે થશે. ધાર્મિક મેળામાં કાર્તિક મહાસ્નાનની સાથે મેળાનું ઔપચારિક સમાપન શુક્રવારે થયું છે. મેળામાં લગભગ સાડાચાર હજાર પશુઓ આવ્યા અને લગભગ ચાર કરોડનો કારોબાર થયો. 8 નવેમ્બરથી શરૂ થયેલા આ મેળામાં કરોડો રૂપિયાના ઘોડા પણ હાજર રહ્યાં હતા. જોકે તેને વેચાણ માટે લાવવામાં આવ્યા નહોતા. તેનું માત્ર બ્રીડિંગ માટે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભાસ્કર તમારા માટે લઈને આવ્યું છે, આ ઔતિહાસિક પશુ મેળાની ઝલક. તસ્વીરોમાં જોવો પશુ મેળો.

મેળામાં 4 કરોડનો કારોબાર થવાનું અનુમાન છે. અહીં લાવવામાં આવેલો 7 કરોડનો ઘોડો આકર્ષણનું કેન્દ્ર રહ્યો. 24 લાખ રૂપિયાના પાડા ભીમે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

(ડ્રોન સહયોગઃ અક્ષત સિંહ ચૌધરી)

પુષ્કર મેળામાં કેમલ સફારીનો આનંદ લેતા પર્યટક.
પુષ્કર મેળામાં કેમલ સફારીનો આનંદ લેતા પર્યટક.
નગારા વગાડીને ધાર્મિક મેળાની શરૂઆત કરાઈ.
નગારા વગાડીને ધાર્મિક મેળાની શરૂઆત કરાઈ.
પુષ્કરમાં સંતોનું સ્નાન.
પુષ્કરમાં સંતોનું સ્નાન.
મેળામાં આવેલી લોકોની ભીડ.
મેળામાં આવેલી લોકોની ભીડ.
ુુુપુષ્કર મેળામાં બિગલ વગાડતા સંત.
ુુુપુષ્કર મેળામાં બિગલ વગાડતા સંત.
બ્રહ્મા સાવિત્રીની નીકળી શોભાયાત્રા.
બ્રહ્મા સાવિત્રીની નીકળી શોભાયાત્રા.
મેળામાં હિંચકાનો આનંદ લેતા લોકો.
મેળામાં હિંચકાનો આનંદ લેતા લોકો.
સેન્ડ આર્ટિસ્ટે બનાવી કૃતિ.
સેન્ડ આર્ટિસ્ટે બનાવી કૃતિ.
પુષ્કર મેળમાં આવેલા ઘોડા-ઘોડી.
પુષ્કર મેળમાં આવેલા ઘોડા-ઘોડી.
મેળામાં કરતબ બતાવતું ઉંટ.
મેળામાં કરતબ બતાવતું ઉંટ.
પુષ્કર સરોવરમાં સ્નાન કરતા શ્રદ્ધાળું.
પુષ્કર સરોવરમાં સ્નાન કરતા શ્રદ્ધાળું.
પુષ્કર મેળામાં નાચતો ઘોડો.
પુષ્કર મેળામાં નાચતો ઘોડો.
અન્ય સમાચારો પણ છે...