તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નૈનીતાલ:પોલિટેક્નિકની દીવાલ પર રાતે શિકારની શોધમાં નીકળ્યો દીપડો, કારચાલકે વીડિયો બનાવ્યો

5 મહિનો પહેલા

વીડિયો ડેસ્કઃ આ વીડિયો નૈનીતાલના પંગૂટ રોડ પર આવેલી પોલિટેક્નિક કોલેજનો છે. અહીં પોલિટેક્નિકની કોલેજ દીવાલ પર તાર ફેન્સિંગ હોવા છતાં રાતે શિકારની શોધમાં એક દીપડો ચાલતો હતો. જેનો વીડિયો એક કારચાલકે તેની કારમાંથી રેકોર્ડ કર્યો હતો. જે સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં પોલિટેક્નિકની આસપાસના લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. મહત્ત્વનું છે કે, વનવિભાગે વાઇરલ વીડિયોને આધારે દીપડોની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો