તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિહાર:લે માર, લે માર કહ્યું અને યુવકે ગોળી ધરબી દીધી, હત્યાનો શૉકિંગ વીડિયો

6 દિવસ પહેલા

બિહારના મોતીહારીમાં જમીન વિવાદમાં એક યુવકે દુકાન માલિકની હત્યા કર્યાની ઘટના સામે આવી છે. છેલ્લાં કેટલાક સમયથી ચાલતાં જમીન વિવાદમાં બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન મામલો ગરમાયો અને યુવકે દુકાન માલિકને ગોળી મારી દીધી હતી. આ પછી આરોપી યુવક ગોલૂએ ભાગવાનો પ્રયત્ન કર્યો પણ, તેને મૃતકના અન્ય પરિજનોએ ઝડપી પાડ્યો હતો. આ પછી તરત જ આરોપી યુવકના નજીકના લોકોએ તેને છોડાવતાં તે ભાગવામાં સફળ રહ્યો હતો. મહત્ત્વનું છે કે, આ ઘટનાનો વીડિયો સ્થળ પર હાજર મહિલાએ તેના મોબાઇલમાં કેદ કર્યો હતો. જોકે, આ ઘટના અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો