LIVE વીડિયો:મનાલી-ચંદિગઢ નેશનલ હાઈવે પર લેન્ડ સ્લાઈડ, પહાડ તૂટીને રસ્તા પર આવતાં ટ્રાફિકજામ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વીડિયો ડેસ્કઃ આ વીડિયો મનાલી-ચંદીગઢ નેશનલ હાઇવે પરનો છે. અહીં મંડી પાસે નેશનલ હાઇવે પર પહાડનો એક ભાગ તૂટી પડ્યો હતો. જેને લીધે હાઇવે બ્લોક થઈ ગયો હતો. હાઇવેની બંને તરફ બ્લોક થઈ ગયો હતો અને ટ્રકની લાંબી લાઇન લાગી હતી. મહત્ત્વનું છે કે, આ વીડિયો સ્થાનિક લોકોએ બનાવ્યો હતો. જે અત્યારે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.