તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Jharkhand: Picture Of The Highest Spring Of The Naxalite Stronghold For The First Time

ઝારખંડનું ઝરણું:ઝારખંડ: પહેલીવાર નક્સલી ગઢના સૌથી ઊંચા ઝરણાની તસવીર

રાંચી10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાતેહાર જિલ્લાના બૂઢાઘાઘ ઝરણાની ઊંચાઇ 469 ફૂટ છે. અહીં પહોંચવા માટે બાઇકથી 50 કિ.મી. અને પછી 8 કિ.મી. ચાલવું પડે છે

કોરોનાના પડકારો પહાડથી ઓછા નથી. તેથી ભાસ્કરે તેને હરાવવા માટે પહાડોની ઊંચાઇ પસંદ કરી. અમારા ફોટો જર્નલિસ્ટ સંદીપ નાગ અને તનવીર અહેમદે ઝારખંડના સૌથી ઊંચા ઝરણા લાતેહારના બૂઢાઘાઘ (469 ફૂટ)થી આ તસવીર લીધી છે. નક્સલીઓના આ ગઢમાંથી પહેલીવાર આવી તસવીર લેવાઇ છે. આ ઝરણાની ઊંચાઇ ઘણી હોવાથી અત્યાર સુધી ઝરણાનો આખો ફોટો ક્યારેય સામે નથી આવ્યો. લાતેહાર જિલ્લા મથકથી 157 કિ.મી. દૂર સ્થિત આ ઝરણા સુધી પહોંચવા ભાસ્કરની ટીમ પહેલાં 50 કિ.મી. બાઇક પર અને પછી 8 કિ.મી. ચાલીને આ પોઇન્ટ સુધી પહોંચી.

અન્ય સમાચારો પણ છે...