તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • JEE Mains, JEE Advance And NEET Exams Postponed, Now All Three Exams Will Be Held Between 1st To 27th September

JEE-NEET અંગે નિર્ણય:JEE મેન્સ, JEE એડવાન્સ અને NEETની પરીક્ષા મુલતવી, હવે 1થી 27 સપ્ટેમ્બર વચ્ચે ત્રણેય પરીક્ષા થશે

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવે 18થી 23 જુલાઇએ થનારી JEE Mains 1થી 6 સપ્ટેમ્બર વચ્ચે યોજાશે
  • 23 ઓગસ્ટના આયોજિત થનાર JEE Advance હવે 27 સપ્ટેમ્બરના યોજાશે
  • 26 જુલાઇએ થનારી મેડિકલ એન્ટ્રન્સ NEETની પરીક્ષા હવે 13 સપ્ટેમ્બરના થશે

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને હવે JEE અને  NEETની પરીક્ષાને પણ મુલતવી રાખવામા આવી છે. શુક્રવારે સાંજે કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ ટ્વિટ કરીને જણાવ્યું કે આ ત્રણેય પરીક્ષાઓ સપ્ટેમ્બરમાં આયોજિત કરવામા આવશે. JEE મેન્સનું આયોજન 18 જુલાઇથી 23 જુલાઇ અને NEET 2020 26 જુલાઇએ થવાની હતી. પરંતુ હવે આ ત્રણેય પરીક્ષા 1થી 27 સપ્ટેમ્બર વચ્ચે થશે. 

વિદ્યાર્થીઓ અને વાલીઓની વિનંતિને ધ્યાનમાં રાખીને મંત્રાલયે આ પરીક્ષાઓની સ્થિતિની સમીક્ષા માટે એક વિશેષજ્ઞોની કમિટિનું ગઠન કર્યું હતું. તેમણે આજે મંત્રાલયને તેમનો રિપોર્ટ સોંપી દીધો હતો. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો