સોશિયલ મીડિયાના જમાનામાં આજે ક્યારે શું વાઇરલ થઈ જાય એ નક્કી નથી. આપણી આસપાસમાં જ બનતી ઘટનાઓ આપણને આમ તો સાવ સામાન્ય લાગતી હોય, પરંતુ એ જ ઘટના ક્યારે વાઇરલ થાય અને આપણી સામે આવે ત્યારે માથું ખંજવાળતા રહી જઈએ છીએ. એ પછી કોઈ ટેક્સ્ટ સ્વરૂપે હોય, ફોટો સ્વરૂપે હોય, ઓડિયો સ્વરૂપે હોય કે પછી વીડિયો સ્વરૂપે, પણ જ્યારે વીડિયો સામે આવે ત્યારે લોકોને મજા પડી જતી હોય છે. વાઇરલ કન્ટેન્ટમાં મજા એ વાતની છે કે અહીં કોઈ સીમાડા નડતા નથી. દેશ-દુનિયાના કોઈપણ ખૂણામાં બનેલી ઘટના ગણતરીની મિનિટોમાં આપણા હાથવગી બની જતી હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.