• Gujarati News
  • National
  • Jairam Ramesh Was Made The Chief Whip Of The Rajya Sabha, Excluding Those Who Wrote Letters To Sonia Gandhi

રાજકારણ:જયરામ રમેશને રાજ્યસભાના ચીફ વ્હીપ બનાવાયા, સોનિયા ગાંધીને પત્ર લખનારાની બાદબાકી

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ બંને ગૃહોની ટીમની પુન: રચના કરી. - Divya Bhaskar
કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ બંને ગૃહોની ટીમની પુન: રચના કરી.

ચોમાસું સત્રમાં સરકારને ઘેરવા માટે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ બંને ગૃહોની ટીમની પુન: રચના કરી છે. જયરામ રમેશને રાજ્યસભાના ચીફ વ્હીપ બનાવાયા છે. યુવા સાંસદ ગૌરવ ગોગોઈ અને ઉપનેતા રવનીતસિંહ બીટ્ટુને વ્હીપ બનાવવામાં આવ્યા છે. પક્ષમાં પરિવર્તન માટે સોનિયાને પત્ર લખનાર નેતાઓમાંથી કોઈને સ્થાન આપવામાં આવ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...