દિવ્ય ભાસ્કરના વાચકો પણ હવે આવા વાઇરલ વીડિયોની મજા માણી શકશે. આ માટે દિવ્ય ભાસ્કરે ‘વાઇરલ WINDOW’ શ્રેણી શરૂ કરી છે. આ શ્રેણીમાં અમે તમને દેશ-દુનિયામાં વાઇરલ થઈ રહેલા વીડિયોમાંથી સિલેક્ટેડ પાંચ વીડિયો બતાવીશું. દરરોજ બપોરે બે વાગ્યે તમે દિવ્ય ભાસ્કરના હોમપેજ પર અને ઈન્ડિયા વિભાગમાં દિવસભર આ વીડિયોની મજા માણી શકશો. આ વીડિયોમાં મહત્ત્વના ન્યૂઝની સાથે સાથે ઈમોશન અને ફન પણ હશે, જે તમને ગમે તેવા સ્ટ્રેસમાં પણ હળવાફુલ કરી દેશે. તો આવો... માણીએ વાઇરલ WINDOW.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.