તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ITBP Troopers Celebrate Holi At An Altitude Of 17,000 Feet, Dance Among The Snowy Mountains

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લદ્દાખ:ITBPના જવાનોએ 17,000 ફૂટની ઊંચાઈએ હોળી મનાવી, બરફના પહાડો વચ્ચે ધમાકેદાર ડાન્સ કર્યો

એક મહિનો પહેલા

કોરોના કહેર વચ્ચે દેશભરમાં હોળી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. 17,000 ફૂટની ઊંચાઈએ પણ રંગોના આ પર્વની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી. લદ્દાખમાં ગલવાન નજીક તૈનાત ITBPના જવાનોએ આ પર્વને કંઈક અનોખા અંદાજમાં મનાવ્યું છે. આ જવાનોએ હરિયાણવી અને બોલીવૂડ સોંગ પર ડાન્સ કરીને ધૂળેટીની ધૂમ મચાવી હતી. બરફના પહાડોની વચ્ચે કરેલા આ ડાન્સના વીડિયો ITBP શૅર કર્યા છે. જવાનોના આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો