તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • It Was Difficult To Penetrate A Crocodile In Samanapur Of Damoh, Villagers Dragged Its Tail And Harassed

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મધ્યપ્રદેશ:દમોહના સમનાપુરમાં એક મગરને ઘૂસવું ભારે પડ્યું, ગામલોકોએ પૂંછડી ખેંચી પજવણી કરી

5 મહિનો પહેલા

વીડિયો ડેસ્કઃ આ વીડિયો મધ્યપ્રદેશના દમોહના સમનાપુર ગામમાં વિશાળકાય મગર ઘૂસી આવ્યો હતો. આ પછી ગામલોકોએ ભેગા થઈ મગરને ખૂબ જ હેરાન કર્યો હતો. ગામલોકોએ મગરની પૂંછડી ખેંચી પજવણી પણ કરી હતી. મહત્વનું છે કે, મગરની પજવણી કરતો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો