તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • It Has Been A Luxury Wooden Ship Worth Rs 12 Crore For The Arab Rich Since The 12th Century.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેરળનો બેપોર બીચ:અહીં 12મી સદીથી આરબ શ્રીમંતો માટે કિંમત 12 કરોડ રૂપિયાના લાકડાની લક્ઝરી જહાજ બની રહ્યાં છે

કોઝિકોડ5 મહિનો પહેલાલેખક: કે.એ. શાજી
 • કૉપી લિંક
130 ફૂટ લાંબા અને 33 ફૂટ પહોળા આ જહાજની કિંમત લગભગ 12 કરોડ રૂપિયા છે - Divya Bhaskar
130 ફૂટ લાંબા અને 33 ફૂટ પહોળા આ જહાજની કિંમત લગભગ 12 કરોડ રૂપિયા છે

તસવીર કેરળના બેપોર બીચના શિપયાર્ડમાં તૈયાર થઈ રહેલા લક્ઝરી જહાજની છે. 130 ફૂટ લાંબા અને 33 ફૂટ પહોળા આ જહાજની કિંમત લગભગ 12 કરોડ રૂપિયા છે. આવા જહાજના મુખ્ય ખરીદદાર આરબ દેશના શ્રીમંતો હોય છે. તેઓ તેનો ઉપયોગ સ્ટેટસ સિમ્બોલ તરીકે કરે છે. ગલ્ફ દેશોનો પ્રવાસ પણ આ જહાજથી કરવાનું પસંદ કરે છે. હાલમાં અહીં બે જહાજનું કામ અંતિમ તબક્કામાં છે. આ બંને જહાજ 2021માં બનીને તૈયાર થઈ જશે. અહીંથી સમુદ્ર માર્ગે મેસોપોટેમિયા સુધી વેપાર થાય છે. આ વિશાળ બોટનો વેપાર 12મી સદીથી ચાલ્યો આવે છે. આ ઉપરાંત અહીં નાની નૌકાઓ પણ તૈયાર થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો