તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Is Modi Government Transferring Rs 10,000 To Each Family's Account? The Government Itself Called The Claim A Hoax

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેક ન્યૂઝ એક્સપોઝ:દરેક પરિવારના ખાતામાં 10 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી રહી છે મોદી સરકાર? સરકારે પોતે આ દાવાને ફેક ગણાવ્યો

5 મહિનો પહેલા
 • કૉપી લિંક

શું થઈ રહ્યું છે વાઇરલ: સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે મોદી સરકાર PM FUNDS દ્વારા દરેક પરિવારના ખાતામાં 10 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી રહી છે.

અને સત્ય શું છે?

 • ઇન્ટરનેટ પર અમને આવા કોઈ સમાચાર મળ્યા નથી જેનાથી કન્ફર્મ થઇ શકે કે, મોદી સરકારે પરિવારના ખાતામાં 10 હજાર રૂપિયા ટ્રાન્સફર કરવાની જાહેરાત કરી હોય.
 • નાણા મંત્રાલયની ઓફિશિયલ વેબસાઇટ પર અમને આ સંબંધિત કોઈ અપડેટ મળી નથી.
 • કેન્દ્ર સરકારે પોતાના ઓશિફિયલ ટ્વિટર હેન્ડલ PIB ફેક્ટ ચેકથી ટ્વીટ કરીને આ દાવાને ફેક ગણાવ્યો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો