• Gujarati News
  • National
  • Innova Carre Crushed A Girl Playing Outside The House, Came Across Shocking CCTV Footage

પાણીપત:ઘરની બહાર રમતી બાળકીને ઈનોવા કારે કચડી, શૉકિંગ CCTV ફૂટેજ સામે આવ્યા

એક વર્ષ પહેલા

વીડિયો ડેસ્ક: હરિયાણાના પાનીપતમાં કમકમાટીભર્યો અકસ્માત થયો છે. વિદ્યાનંદ કૉલોનીમાં ઘરની બહાર રમતી બાળકીને ઈનોવા કારે કચડી નાખી છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે દોઢ વર્ષની માનવી રમી રહી હતી ત્યારે ઈનોવાચાલકે તેના પર કાર ચઢાવી દીધી હતી. જેને લીધે બાળકીનું ઘટનાસ્થળે જ મોત થયું. હાજર લોકોએ 100 મીટર સુધી પીછો કર્યો પણ કારચાલક ત્યાંથી ભાગી ગયો અને પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરી દીધું. પોલીસે આ મામલે ઈનોવાચાલક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...