તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તેલંગાણા:લોકડાઉનમાં હૈદરાબાદના રસ્તા પર દીપડો આરામ કરતો દેખાયો, વનવિભાગને હજુ આ દીપડો મળ્યો નથી

હૈદરાબાદ9 મહિનો પહેલા
 • કૉપી લિંક

લોકડાઉનમાં ગુરુવારે સવારે હૈદરાબાદમાં રાજેન્દ્રનગર વિસ્તારમાં એક દીપડો રસ્તાને કિનારે આરામ કરી રહ્યો હતો. રસ્તા પરથી પસાર થતા પત્રકારે તેને કેમેરામાં કેદ કરી લીધો. રસ્તા પર આ રીતે દીપડાને જોઈને સ્થાનિકોએ વન વિભાગને જાણકારી આપી દીધી હતી. થોડી જ વારમાં નેહરૂ ઝૂલોજી પાર્કની ટીમ અને પોલીસ ઘટનાસ્થળે પહોચી ગઈ હતી. આ દીપડાને પગમાં ઈજા થયેલી હતી જેથી તે ચાલી શકતો નહોતો. 

ફોરેસ્ટ ટીમે કહ્યું કે, દીપડો થોડો સમય આરામ કરીને નજીકના ખેતરમાં ઘૂસી ગયો છે. ફાર્મલેન્ડ આશરે 100 એકરમાં ફેલાયેલું છે. રેસ્ક્યૂ ટીમે દીપડાને પકડવા માટે ચારે તરફથી ઘેરી લીધો છે. અમને આશા છે કે, તે જ્યાં પણ છે ત્યાં સુરક્ષિત છે. 3 વર્ષનો દીપડો માનવવસ્તીમાં ના ઘૂસે તેનું અમે ધ્યાન રાખીશું. દીપડાને શોધવાના અમારા પ્રયત્નો ચાલુ જ છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો