• Gujarati News
  • National
  • Indore Police Gave A Birthday Surprise By Taking A Cake To The House Of A 1 year old Girl

લોકડાઉન સેલિબ્રેશન:ઇન્દોર પોલીસે 1 વર્ષની બાળકીનાં ઘરે કેક લઇ જઈને બર્થડે સરપ્રાઈઝ આપી

ઇન્દોર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉન દરમિયાન ઇન્દોર પોલીસે 1 વર્ષની બાળકીના ઘરે કેક લઇ જઈને બર્થડે સરપ્રાઈઝ આપી હતી. 1 વર્ષની ગિતિશાના પરિવારની વિનંતી પર પોલીસ તેના ઘરે સરપ્રાઈઝ આપવા પહોચી ગઈ હતી. 

ગિતિશાના પિતા રવિએ કહ્યું કે, મારી દીકરી 1 વર્ષની થઇ ગઈ છે. તેના જન્મદિવસને વધારે યાદગાર બનાવવા માટે હું પોલીસનો આભાર માનું છું.  પોલીસકર્મી અશોક પાટીદારે કહ્યું કે, સામાન્ય રીતે પોલીસનું કામ ઘરે જઈને આરોપીને પકડવાનું છે, પણ જ્યારે અમને આ બર્થડે ગર્લની ખબર પડી ત્યારે અમે કેક લઈને તેના ઘરે તિરૂમાલા ટાઉનશિપ ગયા અને અમે બધાએ ભેગા થઇને નાનકડી ગિતિશાનો બર્થડે સેલિબ્રેટ કર્યો. 

અન્ય સમાચારો પણ છે...