• Gujarati News
  • National
  • Incident In Madhya Pradesh's Sagar District, Where A Teacher And A Clerk Were Killed In Front Of The Students In The School Premises

મહિલા શિક્ષકે ક્લર્કને લાફો ઝીંકી દીધો:શાળાના પરિસરમાં વિદ્યાર્થીઓની સામે જ બાખડ્યા શિક્ષક અને ક્લર્ક, મધ્યપ્રદેશના સાગર જિલ્લાની ઘટના

23 દિવસ પહેલા

મધ્યપ્રદેશના સાગર જિલ્લાની સીએમ રાઇઝ સ્કૂલમાં મહિલા શિક્ષક અને સ્કૂલના ક્લર્ક વચ્ચે માથાકુટ થઈ. વિવાદ એટલો વધી ગયો કે મહિલા શિક્ષકે શાળાના પરિસરમાં બધાની સામે ક્લર્કને લાફો ફટકારી દીધો. લાફો મારવાનો વીડિયો પણ સામે આવ્યો છે. સ્થળ પર હાજર લોકોએ દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો. બીજી તરફ DEOએ આ ઘટના અંગે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

અન્ય સમાચારો પણ છે...