કાશ્મીરથી ઉત્તર ભારત સુધી કડકડતી ઠંડી તસવીરોમાં:ઘાટીમાં ચિલ્લઈ કલાં શરુ, પંજાબમાં સ્કૂલો બંધ તો બિહારમાં શીતલહેરનું એલર્ટ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

સમગ્ર ઉત્તર ભારતમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. મેદાની વિસ્તારોમાં શીતલહેર અને પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. બીજી બાજૂ કાશ્મીરમાં 40 દિવસ સુધી ચાલનારો ઠંડીનો તહેવાર ચિલ્લઈ કલાં શરુ થઈ ગયો છે. આ દરમિયાન હિમવર્ષા ખૂબ જ વધી જાય છે. ચિલ્લઈ કલાંની શરુઆત સાથે જ શ્રીનગરનું પ્રખ્યાત ડલ સરોવર પણ જામવાનું શરુ થઈ ગયું છે. આ પછી ઘાટીમાં જાન્યુઆરીના અંત ભાગ સુધી તાપમાન મોટા ભાગે માઈનસમાં જ રહે છે.

કાશ્મીરમાં મંગળવારે સવારે 10 વાગે તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયું હતું. હવામાન વિભાગે જણાવ્યું કે શ્રીનગરમાં ગઈ કાલે 2.8 ડિગ્રી સેલ્સિયસ હતું, જે રવિવારે 5.8 ડિગ્રીથી 3 ડિગ્રી ઓછું છે. અહીં 18 ડિસેમ્બરે 6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે આ સિઝનનું સૌથી ઓછું તાપમાન છે.

સતત બરફવર્ષાથી કાશ્મીર ખીણમાં મુશ્કેલીઓ વધી છે પરંતુ ખીણની સુંદરતામાં વધારો થયો છે. ચિલ્લાઈ કલાં શરૂ થતાં વધુ ઠંડી પડવાની શક્યતા છે
સતત બરફવર્ષાથી કાશ્મીર ખીણમાં મુશ્કેલીઓ વધી છે પરંતુ ખીણની સુંદરતામાં વધારો થયો છે. ચિલ્લાઈ કલાં શરૂ થતાં વધુ ઠંડી પડવાની શક્યતા છે
હિમવર્ષા શરુ થતાની સાથે જ ટુરિસ્ટ પ્લેસ પર ભીડ વધી જાય છે
હિમવર્ષા શરુ થતાની સાથે જ ટુરિસ્ટ પ્લેસ પર ભીડ વધી જાય છે
દક્સુમ જવાના રસ્તે બરફવર્ષા થવાથી માર્ગ બરફથી ઢંકાઈ ગયો છે
દક્સુમ જવાના રસ્તે બરફવર્ષા થવાથી માર્ગ બરફથી ઢંકાઈ ગયો છે
ઉત્તરી કાશ્મીરમાં સોનમર્ગ ટૂરિસ્ટોની મનપસંદ જગ્યા છે
ઉત્તરી કાશ્મીરમાં સોનમર્ગ ટૂરિસ્ટોની મનપસંદ જગ્યા છે
આંતકવાદની ઘણી ઘટનાઓ બાદ પણ કાશ્મીરમાં પર્યટકોની સંખ્યામાં વધારો નોંધાયો છે
આંતકવાદની ઘણી ઘટનાઓ બાદ પણ કાશ્મીરમાં પર્યટકોની સંખ્યામાં વધારો નોંધાયો છે
ઘાટીમાં ઠંડી વધવાને કારણે સ્થાનીય લોકોની મુશ્કેલીઓમાં વધારો થાય છે
ઘાટીમાં ઠંડી વધવાને કારણે સ્થાનીય લોકોની મુશ્કેલીઓમાં વધારો થાય છે
હિમવર્ષા દરમિયાન ટૂરિસ્ટ ઘોડેસવારીની મજા લેતા હોય છે. તેનાથી ઘણા લોકોની રોજગારી પૂરી થાય છે
હિમવર્ષા દરમિયાન ટૂરિસ્ટ ઘોડેસવારીની મજા લેતા હોય છે. તેનાથી ઘણા લોકોની રોજગારી પૂરી થાય છે
ગુલમર્ગમાં સીઝનની પહેલી હિમવર્ષા થઈ છે
ગુલમર્ગમાં સીઝનની પહેલી હિમવર્ષા થઈ છે
ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી માટે મોટી સંખ્યામાં લોકો ગુલમર્ગ પહોંચ્યા છે
ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી માટે મોટી સંખ્યામાં લોકો ગુલમર્ગ પહોંચ્યા છે
ટૂરિસ્ટના સ્વાગત માટે ડલ સરોવરમાં હોડીઓ સજાવામાં આવી છે
ટૂરિસ્ટના સ્વાગત માટે ડલ સરોવરમાં હોડીઓ સજાવામાં આવી છે