તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In Sultanpuri, A Woman Robbed A Mobile Phone Of A Young Woman Talking On The Phone Within 30 Seconds, See CCTV Footage

દિલ્હી:સુલતાનપુરીમાં મહિલાએ 30 સેકન્ડમાં જ ફોન પર વાત કરતી યુવતીનો મોબાઇલ લૂંટ્યો, જુઓ CCTV ફૂટેજ

3 મહિનો પહેલા

દિલ્હીના સુલતાનપુરી વિસ્તારમાં એક મહિલાએ ફોન પર વાત કરતી યુવતીનો મોબાઇલ લૂંટી લીધો હતો. આ સમગ્ર ઘટના શેરીમાં લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં જોઈ શકાય છે કે, એક યુવતી ફોન પર વાત કરતી કરતી આવી રહી છે. તેની પાછળ એક મહિલા આવે છે અને યુવતીનો મોબાઇલ ઝૂંટવે છે. આ પછી બંને વચ્ચે ઝપાઝપી થાય છે અને મહિલા માત્ર 30 જ સેકન્ડમાં મોબાઇલ લૂંટીને ભાગી જાય છે. મહત્ત્વનું છે કે, પોલીસે CCTV ફૂટેજને આધારે મોબાઇલ લૂંટનારી જ્યોતિ નામની મહિલાની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...