તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • In Sriganganagar, An Accident Took Place When The Driver Was Going To Overtake A Truck. The Car Collided With The Truck And Crashed On The Road.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજસ્થાન:શ્રીગંગાનગરમાં કારચાલકે ટ્રકને ઓવર ટ્રેક કરવા જતાં અકસ્માત સર્જાયો, કાર ટ્રકની ટક્કરે રોડ પર ફંગોળાઈ

એક મહિનો પહેલા

રાજસ્થાનના શ્રીગંગાનગરમાં કારચાલકે ઑવરટૅક કરવા જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ ઘટના રૉડ પર લાગેલા CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક ટ્રકની બાજુમાંથી કારચાલક ઑવરટૅક કરે છે અને ટ્રકની વચ્ચોવચ આવી જાય છે. આ પછી કારચાલકે કાબૂ ગુમાવતા ટ્રકની ટક્કરે કાર ફંગોળાઈ હતી. મહત્ત્વનું છે કે, આ ઘટનામાં કારમાં સવાર બે લોકો ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. બંને ઘાયલ લોકોને સ્થાનિકો હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો