તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેરળ:પુનાલુરમાં એક યુવકે જાહેરમાં તેના મિત્રનું ગળું કાપી હત્યા કરી, ખૂની ખેલ CCTV કૅમેરામાં કેદ

2 મહિનો પહેલા

કેરળના પુનાલુરમાં જાહેરમાં એક યુવકે જાહેરમાં હત્યા થયાની ઘટના સામે આવી છે. એક યુવકે તેના 39 વર્ષીય મિત્રનું ગળું કાપીને હત્યા કરી નાખી હતી. પ્રાથમિક માહિતી મુજબ, બંને વચ્ચે દારૂના નશામાં ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે. મહત્ત્વનું છે કે, પોલીસે CCTV ફૂટેજને આધારે હત્યા કરનારા યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...