તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In Murshidabad, Two Youths Fell Under A Moving Truck After Their Bike Slipped While Taking A Turn, A Miraculous Rescue Took Place.

પશ્ચિમ બંગાળ:મુર્શિદાબાદમાં ટર્ન લેવા જતાં બાઇક સ્લીપ થતાં બે યુવક ચાલતી ટ્રક નીચે આવી ગયાં, ચમત્કારિક બચાવ થયો

21 દિવસ પહેલા

આ દિલધડક વીડિયો પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ છે. અહીં બે યુવકે ચાલતી ટ્રક નીચે આવી ગયાં હતાં. જોકે, સદનસીબે બંને યુવકનો ચમત્કારિક બચાવ થયો હતો. આ સમગ્ર ઘટના રોડ પર લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ચાર રસ્તા પરથી એક ટ્રક પસાર થઈ રહી છે. આ દરમિયાન બાઇક પર સવાર બે યુવક આવે છે. ટર્ન લેતી વખતે તેમનું બાઇક સ્લીપ થઈ જાય છે અને બંને ઢસડાઈને ટ્રકની નીચે આવી જાય છે. આ દરમિયાન તરત જ ડ્રાઇવર ટ્રક ઊભી રાખે છે. આ દૃશ્ય જોઈ આસપાસના લોકો દોડી આવે છે અને બંને યુવકોને બહાર કાઢવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...