તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

CCTV:મુંબઈમાં બેદરકાર કારચાલકે 3 વર્ષના માસૂમ પર કાર ચઢાવી દીધી

એક મહિનો પહેલા

વીડિયો ડેસ્કઃ મુંબઈના મલવાની વિસ્તારના શૉકિંગ CCTV ફૂટેજ સામે આવ્યા છે. અહીં ઘરની બહાર રમતું 3 વર્ષનું બાળક બેદરકાર કારચાલકનો ભોગ બને છે. બાળક રમતું હોય છે ત્યારે કારચાલક બાળક પર કાર ચઢાવી દે છે. કારના બન્ને ટાયર આ માસૂમ પર ફરી વળે છે. આ ઘટના બાદ બાળકને તાત્કાલિક હૉસ્પિટલ ખસેડવામાં આવે છે. જો કે, સદનસીબે બાળકનો ચમત્કારિક બચાવ થાય છે. મહત્ત્વનું છે કે, ગત 11મી તારીખે આ ઘટના બની હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો