તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • In Lakhimpurkhiri, 2 Women Stole 3 Gold Earrings, Kept The Jewelers Busy, And Kept Their Hands Clean.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તર પ્રદેશ:લખીમપુરખીરીમાં 2 મહિલાઓએ 3 સોનાના કુંડળની ચોરી કરી, જ્વેલર્સમાલિકને વાતોમાં વ્યસ્ત રાખી હાથ સાફ કર્યો

5 દિવસ પહેલા

વીડિયો ડેસ્કઃ આ CCTV ફૂટેજ ઉત્તર પ્રદેશના લખીમપુરખીરીના ઉચૌલિયા વિસ્તારના છે. અહીં બે મહિલાએ જ્વેલર્સની દુકાનમાં ત્રણ સોનાના કુંડળની ચોરી કરી હતી. બંને મહિલા જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને આવી હતી. આ દરમિયાન જ્વેલર્સમાલિકને વાતોમાં વ્યસ્ત રાખી સોનાના કુંડળની ચોરી કરી હતી. ચોરીની આ સમગ્ર ઘટના CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. જ્વેલર્સમાલિકે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે CCTV ફૂટેજને આધારે તપાસ હાથધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો