તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In Kanpur, 3 Persons Fled After Throwing A Bomb At The Man House At Night, Police Investigate

CCTV:કાનપુરમાં 3 શખ્સો રાત્રે યુવકના ઘર પર ફટાકડાનાં બોમ્બ ફેંકી ફરાર, પોલીસે તપાસ હાથ ધરી

એક વર્ષ પહેલા

વીડિયો ડેસ્કઃ કાનપુરમાં ગોવિંદનગર વિસ્તારમાં એક ઘરમાં ફટાકડાના બોમ્બ ફેંક્યાની ઘટના સામે આવી છે. અહીં બુધવાર રાત્રે પંકજ ઠાકુર ગેંગના ત્રણ સભ્યો બાઇકમાં આવ્યા હતાં અને અજય પરિહાર નામના વ્યક્તિના ઘરમાં બોમ્બ ફેંકી ફરાર થઈ ગયાં હતાં. ઘોર નિંદ્રામાં રહેલી પોલીસને આ ઘટનાની જાણ સવારે થતાં ઘટના સ્થળે પહોંચી તપાસ CCTV ફૂટેજને આધારે હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...