• Gujarati News
  • National
  • In Heavy Rain, The Roof Fell On The Head Of An Old Man, A Cyclist Passing On The Road Was Also Injured

છત પડતા 5 સેકન્ડમાં વૃદ્ધનું મોત,VIDEO:ભારે વરસાદમાં વૃદ્ધના માથા પર પડી છત, રસ્તા પરથી પસાર થતો સાઈકલ સવાર પણ ઈજાગ્રસ્ત

6 દિવસ પહેલા

મેરઠમાં ભારે વરસાદમાં એક વૃદ્ધ પર છત મોત બનીને તૂટી પડી. વરસાદમાં વૃદ્ધ તેમના ઘરના દરવાજા પાસે ઉભા છે અને અચાનક જ છતનો મોટો ભાગ તેમના પર પડ્યો અને ગણતરીની સેકન્ડ્સમાં જ તેમનો જીવ જતો રહ્યો. ઘટના મેરઠના સરધાના વિસ્તારની છે .દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. જર્જરિત છત એક વૃદ્ધ માટે મોતનું કારણ બની તો રસ્તા પરથી પસાર થઈ રહેલો એક વ્યક્તિ પણ આ દુર્ઘટનાની ચપેટમાં આવ્યો. સ્થાનિકોએ કાટમાળ હટાવી મૃતદેહને પરિવારને સોંપ્યો.

અન્ય સમાચારો પણ છે...