તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • In Delhi, Two Minors Robbed A Mobile Phone By Strangling It, In Ten Seconds The Youth Started Hitting It.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શૉકિંગ CCTV:દિલ્હીમાં ગળું દબાવી બે સગીરે મોબાઈલ લૂંટ્યો, દસ સેકન્ડમાં યુવક તરફડિયા મારવા લાગ્યો

2 મહિનો પહેલા

દિલ્હીના અશોક વિહાર વિસ્તારમાં ધોળા દિવસે એક યુવકનું ગળું દબાવી મોબાઇલ લૂંટી લીધો હતો. આ ઘટના રોડ પર લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક યુવક રોડ પર ચાલતો-ચાલતો જઈ રહ્યો છે. આ દરમિયાન પાછળથી એક સગીર આવી તેનું ગળું દબાવે છે અને યુવક થોડીવારમાં બેભાન થઈ જાય એવી સ્થિતિમાં આવી જાય છે. ત્યાર બાદ એક બીજો સગીર આવી યુવક પાસેથી મોબાઇલ લે છે અને તેને રોડ પર ફેંકીને જતો રહે છે. મહત્ત્વનું છે કે, આ CCTV ફૂટેજ સામે આવતાં પોલીસે ફરિયાદ નોંધી આરોપી બંને સગીરની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો