તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • In Delhi, A Fine Of Rs 2,000 Will Be Levied For Eating Pan masala On The Road And In Public Places

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનું સંક્રમણ વધતા નિર્ણય:દિલ્હીમાં રસ્તા પર તથા જાહેર સ્થળે પાન-મસાલા ખાઈને થૂંકવા બદલ 2000નો દંડ થશે

નવી દિલ્હી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર

દિલ્હીમાં હવે રસ્તા પર થૂંકવા બદલ 2000નો દંડ વસૂલ કરાશે. આ અગાઉ રાજધાનીમાં માસ્ક નહીં પહેરવા માટે 500નો દંડ થતો હતો પરંતુ 19 નવેમ્બરથી આ રકમ વધારીને 2000ની કરવામાં આવી છે. આ ઉપરાંત કોરોના સંબંધિત નિયમોના ભંગ બદલ 2000નો દંડ વસૂલ કરવામાં આવશે. જાહેર સ્થળે પાન-ગુટખાના સેવન બદલ પણ 2000નો દંડ થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો