તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In Darbhanga, Coconuts Burst Into Flames During A Thunderstorm, Shocking Scenes Captured On Camera

બિહાર:દરભંગામાં યાસ વાવાઝોડાં દરમિયાન વીજળી પડતાં નારિયેળી ભડભડ સળગી, શૉકિંગ દૃશ્ય કૅમેરામાં કેદ

4 મહિનો પહેલા

યાસ વાવાઝોડાંની અસર ઓડિશા અને પશ્ચિમ બંગાળ ઉપરાંત બિહાર, છત્તીસગઢમાં પણ જોવા મળી હતી. એવામાં બિહારના દરભંગાનો વાવાઝોડાં દરમિયાનનો એક શૉકિંગ વીડિયો સામે આવ્યો છે. અહીં વાવાઝોડાં દરમિયાન વીજળી પડતાં નારિયેળી ભડભડ સળગી હતી. જોકે, વરસાદ ચાલુ હોવાને લીધે આગ વધી નહોતી. ભડભડ સળગતી નારિયેળી ભારે પવનને લીધે લહેરાતી હતી. જેનો વીડિયો સ્થળ પર હાજર લોકોએ મોબાઇલમાં આ વીડિયો બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...