તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • In Corona Ward, Doctor Calls For Deployment Of Bhangra On Punjabi Song, Patients Zoom In On Bed

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાઇરલ વીડિયો:કોરોના વોર્ડમાં ડૉક્ટરે પંજાબી ગીત પર ભાંગડાની જમાવટ બોલાવી, દર્દીઓ બેડ પર જ ઝૂમ્યાં

12 દિવસ પહેલા

દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. જેને લીધે હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની અછત જોવા મળી રહી છે. આ ઉપરાંત અસંખ્ય લોકોનાં મૃત્યુ પણ થયાં છે. ઘણાં દર્દીઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ડૉક્ટરો દર્દીને શારિરીક ઉપરાંત માનસિક રીતે પણ સ્વસ્થ રાખવા પ્રયત્ન કરી રહ્યાં છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક કોવિડ કેર હોસ્પિટલમાં ડૉક્ટરોએ પંજાબી ગીત પર ભાંગડી કર્યાં હતાં. આ દરમિયાન દાખલ દર્દીઓએ પણ તાળી પાડી ડૉક્ટર સાથે બેડ પર બેઠાં-બેઠાં જ ભાંગડાં કર્યાં હતાં. મહત્ત્વનું છે કે, ઘણાં કોવિડ કેરમાં ડૉક્ટર દ્વારા દર્દીને મ્યૂઝિક થેરાપી આપાવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો